Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, December 27, 2018

True friend

લાગણી ( Emotion )

સતત બોલતો માણસ અચાનક ચૂપ થઈ જાય,

ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ઓટ આવી છે...

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.