Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, June 29, 2019

જબરદસ્તીથી કરાવેલું કામ

જબરદસ્તીથી કરાવેલું કામ ક્યારેય પણ યોગ્ય
અથવા
સફળતાપૂર્વક સંપૂર્ણ થતું નથી...

Sunday, June 23, 2019

શીખવું

જીવનમાં આપણે જેમ જેમ શીખતાં જઈએ,
તેમ તેમ ખબર પડે કે આપણે કેટલાં અભણ છીએ...

Friday, June 14, 2019

સ્વાભિમાન અને અભિમાન

માણસની અંદર સમાઈ જાય તે સ્વાભિમાન અને બહાર છલકાય તે અભિમાન...

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.