Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Friday, October 25, 2019

એકલા ચાલતા શીખો

એકલા ચાલવાનું શીખી લો,
જરૂરી નથી કે જે આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હોય...

Thursday, October 24, 2019

હકીકી ઇલ્મ

દરેક વસ્તુઓને મોંઢે કરવાનું નામ ઇલ્મ નથી,

ઇલ્મ એ જ અમલ છે,
અમલ એ જ ઇલ્મ છે.

Friday, October 4, 2019

માણસની ઓળખ

કોઈની ઓળખ ફક્ત ઇલ્મથી નથી થતી, પરંતુ અદબથી  થાય છે...

કેમ કે ઇલ્મ તો શૈતાન પાસે પણ હતું, પરંતુ તેની પાસે અદબ નહોતી...

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.