Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Monday, October 25, 2021

મોહબ્બત

મોહબ્બત અલ્લાહની સૌથી મોટી ભેટ છે.

Sunday, October 24, 2021

પરિસ્થિતિ અને જવાબદારી

ક્યાર સુધી ભણવું અને ક્યારથી કમાવવું એ પોતાની પરિસ્થિતિ અને જવાબદારીઓ નક્કી કરે છે...

Sunday, October 17, 2021

કામની જરૂર

બધા લોકો આવતા જતા એક બીજાને કહેતા હોય છે કે કંઈ કામ હોય તો કહેજો,
પણ જ્યારે ખરેખર કામ પડે છે ને સાહેબ ત્યારે બધા જ કામમાં હોય છે...

Sunday, October 10, 2021

ખરાબ કામોથી બચવાની રીત

પોતાની જાતને કોઈપણ કામમાં વ્યસ્ત રાખવાથી ઘણા બધા ખરાબ કામોથી બચી શકાય છે.

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.