Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, April 18, 2024

એકતાની તાકાત

*એકતાની તાકાત*

સાવરણીની સળીઓ ભેગી થાય તો ઘરનો કચરો કાઢે અને છૂટી થઈ જાયને તો પોતે કચરો બની જાય.

(કુટુંબ- સમાજનું પણ કંઇક આવું જ છે.)

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.