Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, April 29, 2025

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.

Saturday, February 1, 2025

MISSION HUMANITY

*Mission Humanity*

https://chat.whatsapp.com/HTLyTDAGup5HiqCVb2id1E

દુનિયામાં ચાલી રહેલા ઇન્સાનિયતના કાર્યોનો પ્રચાર તેમજ ઇન્સાનિયતના કાર્યોને પ્રોત્સાહન આપવું તે આ ગ્રૂપનો હેતું છે.
The purpose of this group is to promote and encourage humanitarian work going on in the world.

શું તમે ઇન્સાનિયતના આ કાર્યમાં અમારો સાથ આપવા માંગો છો?
જો 'હા', તો આ ગ્રુપમાં પોતે પણ જોડાઓ અને બીજાઓને પણ જોડો.
Would you like to support us in this humanitarian work?
If 'yes', then join this group yourself and invite others to join as well.

એક ઇન્સાન તરીકે ઇન્સાની સમાજને આરોગ્યપ્રદ ભોજન ખવરાવવું એજ અમારો હેતું છે. ઇન્સાનના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવું તે અયોગ્ય છે અને અયોગ્ય રહેશે.
As a human being, our aim is to provide healthy food to the human society. It is and will remain inappropriate to play with human health.

*સ્વસ્થ ખાઓ, સ્વસ્થ બનો..*
*Eat healthy, Be healthy.*

Tuesday, December 24, 2024

ખરાબ શાસક અને ખરાબ શાસન

*જ્યારે આપણને દેખાતું હોય કે કોઈપણ શાસક જૂઠ, ફિત્ના-ફસાદ દ્વારા ખૂબ જ ખરાબ શાસન કરી રહ્યો છે, અને આપણને ખબર પડે છે તો શાસકને બદલાવવાની કોશિશ કરવી જોઈએ.*
*આપણે પોતે આગળ વધવું જોઈએ શાસન તરફ અથવા યોગ્ય રીતે શાસન કરી શકે તેવા વ્યક્તિ તરફ. અને જો આપણે પોતે સારું શાસન કરવા તરફ આગળ ના આવીએ અથવા સારું શાસન કરી શકે તેવા માણસને સાથ પણ ના આપીએ તો પછી ખરાબ શાસકને બૂરું ભલું કહેવાનો પણ આપણને કોઈ જ અધિકાર નથી...*

Thursday, August 8, 2024

જાહિલ શબ્દનો અર્થ


جاہِل
'જાહિલ' મૂળ અરબી શબ્દ છે.
જેનો અર્થ નીચે મુજબ થાય છે.
૧) જે ભણેલો ગણેલો ના હોય અથવા
૨) ઇલ્મ વગરનો હોય અથવા 
૩) નિરક્ષર અથવા
૪) અજ્ઞાની અથવા
૫) કોઈ વસ્તુની જાણ વગરનો હોય અથવા

૬) લક્ષણોની દ્રષ્ટિએ નાદાન હોય અથવા
૭) બેવકૂફ હોય અથવા
૮) મૂર્ખ અથવા
૯) સમજ વગરનો અથવા
૧૦) અસભ્ય અથવા અદબ વગરનો અથવા
૧૧) બદમિજાજ હોય અથવા

૧૨) સુફીઓનો ભાષામાં જુઠ્ઠો વિદ્યાર્થી અથવા વાત ન માનનારો મુરીદ

ઇર્ષાળુ અને તેની પ્રગતિ

ઇર્ષાળુ માણસ ક્યારેય પણ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. તે એટલા માટે કે આવો માણસ હંમેશાં બીજા લોકોની વાતો કરવામાં મશગૂલ રહેતો હોય છે અને પોતાની પ્રગતિ પર બિલકુલ ધ્યાન આપી શકતો નથી...

Thursday, July 25, 2024

હું પણું

હું પણું ઇન્સાનિયતને બરબાદ કરી દે છે...

Sunday, June 16, 2024

ન્યાય / ઇન્સાફ

જ્યાં ઇન્સાફ કાયમ થાય છે ત્યાં વ્યવસ્થા પણ જળવાઈ રહે છે અને અખ્લાક પણ.

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.