Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, March 20, 2019

હકીકી ઇલ્મ / True Knowledge

વાંચવાનું, પઢવાનું, લખવાનું એ જ ઇલ્મ નથી,
આપણા દિલથી નીકળેલા નેક વિચારો, આપણા નેક કાર્યો, આપણું નેક વર્તન, આપણો સારો સ્વભાવ, આપણી દરિયાદિલી, આપણી નિખાલસતા, આપણી માનવતા, આપણી યોગ્ય માન્યતા જ હકીકતમાં ઇલ્મ છે...

4 comments:

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.