Email subscription
Sunday, June 2, 2024
પુરૂષની તાકાત : પરિવાર
પુરૂષ દુનિયાની કોઇપણ જાતની મુશ્કેલી કે મુસીબત આવે તેનો સામનો કરવાની તાકાત ધરાવતો હોય છે. પરંતુ જ્યારે ઘરના પરિવાર તરફથી નાનામાં નાની મુસીબત કે મુશ્કેલી આવે તો પુરૂષ તૂટી જતો હોય છે. તેનામાં ઘરની મુસીબતનો સામનો કરવાની તાકાત રહેતી નથી. જ્યારે ઘરમાં કે પરિવારમાં રહેલી સ્ત્રીઓ પુરૂષોને સાચવશે તો દુનિયાની તમામ મુસીબત કે મુશ્કેલીઓમાં એ પુરૂષ પરિવારને આસાનીથી બચાવી શકશે. અને જો પરિવારનો સાથ પુરૂષને ના મળે તો તે પુરૂષ ઘરમાં કે દુનિયામાં કશું જ કરી શકતો નથી. તે તેની તમામ પ્રકારની વિચારવાની શક્તિ, શારીરિક શક્તિ, અક્લની શક્તિ ખોઈ બેસશે. જે આખા પરિવાર માટે નુકસાનકારક બની જશે.
Subscribe to:
Post Comments (Atom)
લીડરની તાકાત
કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.
-
* જ્યારે આપણને દેખાતું હોય કે કોઈપણ શાસક જૂઠ, ફિત્ના-ફસાદ દ્વારા ખૂબ જ ખરાબ શાસન કરી રહ્યો છે, અને આપણને ખબર પડે છે તો શાસકને બદલાવવાની કોશિ...
-
કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.
-
જીવનમાં અમુકવાર આપણી એક નાનકડી ભૂલના કારણે સામેવાળાનું ઘણું બધું આયોજન હલી જતું હોય છે અથવા નુકસાન થતું હોય છે.આપણે આપણું આત્મ નિરીક્ષણ હંમે...
No comments:
Post a Comment