جاہِل
'જાહિલ' મૂળ અરબી શબ્દ છે.
જેનો અર્થ નીચે મુજબ થાય છે.
૧) જે ભણેલો ગણેલો ના હોય અથવા
૨) ઇલ્મ વગરનો હોય અથવા
૩) નિરક્ષર અથવા
૪) અજ્ઞાની અથવા
૫) કોઈ વસ્તુની જાણ વગરનો હોય અથવા
૬) લક્ષણોની દ્રષ્ટિએ નાદાન હોય અથવા
૭) બેવકૂફ હોય અથવા
૮) મૂર્ખ અથવા
૯) સમજ વગરનો અથવા
૧૦) અસભ્ય અથવા અદબ વગરનો અથવા
૧૧) બદમિજાજ હોય અથવા
૧૨) સુફીઓનો ભાષામાં જુઠ્ઠો વિદ્યાર્થી અથવા વાત ન માનનારો મુરીદ